Wel Come My School World 

 મહુડીયાપુરા પ્રા.શાળા તા.સાવલી

Subtitle

નમસ્‍કાર મિત્રો

મહુડીયાપુરા પ્રા.શાળાની વેબ સાઇટમાં આ૫નું સ્‍વાગત છે. અમારી શાળા વર્ષ-ર૦૦૪ માં બિલ્‍ડીગલેશ શરૂ થઇ હતી .હાલ શાળામાં બે ઓરડા અને ધોઃ ૧ થી ૪ ચાલે છે. ગામમાં ૪૦ મકાન આવેલા છે.ગામમાં લોકોનો વ્‍યવસાય મજુરીકામ છે.ગામમાં મુખ્‍યત્‍વે પાટણવાડીયા તથા ભોઇ લોકોની વસ્‍તી છે.

તાજા કલમ...... 

આ પણ વાંચશો......

 વધુમાં મિત્રો

હવેથી આ વેબ સાઇટમાંથી કંઇ પણ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આ વેબસાઇટના મેમ્બર બનવુ પડશે..

બીજી અગત્યની માહિતી મેં પોતાના વતનથી દૂર શિક્ષક તરીકે ફરજ બજાવતા મિત્રોને પોતાના વતનમાં પરત ફરવા અરસ-પરસ માટે એક વેબસાઇટ બનાવી છે. તેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે...તેના માટે આ વેબ સાઇટમાં વેબ સાઇટ લીંક ઉપર કલીક કરવાથી તે સાઇટ મળશે જેનો ઉપયોગ કરી આપના મિત્રોને જણાવશો જેથી તે પણ તેનો લાભ લઇ શકે.......

Members Area

Recent Blog Entries

Webs Counter

Newest Members

Subscribe To Our Site

Send to a friend